Dhwaja Poojan Padyatra

ભાદરવી પૂનમ ના પાવન દિવસે માં ના મંદિરે પગપાળા યાત્રા કરી. ભજન કીર્તન કરતા કરતા પગપાળા યાત્રા કરી ઘ્વાજા પૂજન સહીત આરતી કરવાનો લ્હાવો લીધો. If any enquiry and sponsorship Contact:Jayeshbhai: 803-987-2005Pravinbhai: 803-987-2006Temple Ph: 803-531-7522