Hanuman Jayanti
હનુમાન જયંતિ નિમિત્તે HTCC દ્વારા મહા આરતી, હનુમાન ચાલીસા અને રામ કથા નું આયોજન કરવામાં આવ્યું. ||ૐ હં હનુમંતે નમઃ||
હનુમાન જયંતિ નિમિત્તે HTCC દ્વારા મહા આરતી, હનુમાન ચાલીસા અને રામ કથા નું આયોજન કરવામાં આવ્યું. ||ૐ હં હનુમંતે નમઃ||
Ram Navami Festival at HTCC Orangeburg, SC
HTCC સાથે રંગો ના તહેવાર હોળી ને મનાવો. હોલિકા દહન અને પૂજન સાથે મહા પ્રસાદ. If any enquiry and sponsorship Contact:Jayeshbhai: 803-987-2005Pravinbhai: 803-987-2006Temple Ph: 803-531-7522
HTCC દ્વારા મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના. શિવ કથા, શિવ અભિષેક, ભજન અને આરતી માં જોડાવા સંપર્ક કરો. If any enquiry and sponsorship Contact:Jayeshbhai: 803-987-2005Pravinbhai: 803-987-2006Temple Ph: 803-531-7522
ઉત્તરાયણ ની હર્ષભેર ઉજવણી કરી. સાથે સાથે ગરમા ગરમ ફાફડા જલેબી અને ઊંધિયું ની જ્યાફત માણી. If any enquiry and sponsorship Contact:Jayeshbhai: 803-987-2005Pravinbhai: 803-987-2006Temple Ph: 803-531-7522