Krishna Janmashtami

કૃષ્ણ જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ. HTCC દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી. કૃષ્ણ કથા સાંભળતા આખું વાતાવરણ કૃષ્ણમય બની ગયું. “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ…

Krishna Katha

શ્રાવણ માસ નિમિત્તે કૃષ્ણ કથા નું આયોજન કરવામાં આવ્યું. મહાઆરતી, મહાપ્રસાદ અને કૃષ્ણ જન્મોત્સવ કથા અને ભજન કીર્તન દ્વારા કૃષ્ણ કથા સંપન્ન થઈ.|| જય શ્રી કૃષ્ણ|| If any enquiry and…

Shravan Month

તમામ ને પવિત્ર શ્રાવણ માસ ની શુભકામનાઓ. મહાદેવ તમારા પરિવાર ને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના. ૐ નમઃ શિવાય. હર હર મહાદેવ.

Rath Yatra

HTCC દ્વારા ભગવાન જગન્નાથ ની રથયાત્રા નું આયોજન કરવા માં આવ્યું. આરતી, રથયાત્રા અને મહાપ્રસાદ સાથે ભક્તો એ ઉત્સાહ ભેર ભાગ લીધો. જય જગન્નાથ.

Shri Bhojamama Pran Pratistha Mahotsav

૪ અને 5 જૂને ૨૦૨૨ ના રોજ શ્રી ભોજામામાં ના પ્રાણપ્રતિસ્થા મહોત્સવ યોજાયેલ છે. જેમાં આરતી, વરગોળો, કથા,અને જમણવાર રાખવામાં આવેલ છે. If any enquiry and sponsorship Contact:Jayeshbhai: 803-987-2005Pravinbhai: 803-987-2006Temple…