Krishna Katha

શ્રાવણ માસ નિમિત્તે કૃષ્ણ કથા નું આયોજન કરવામાં આવ્યું. મહાઆરતી, મહાપ્રસાદ અને કૃષ્ણ જન્મોત્સવ કથા અને ભજન કીર્તન દ્વારા કૃષ્ણ કથા સંપન્ન થઈ.|| જય શ્રી કૃષ્ણ|| If any enquiry and…

Shravan Month

તમામ ને પવિત્ર શ્રાવણ માસ ની શુભકામનાઓ. મહાદેવ તમારા પરિવાર ને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના. ૐ નમઃ શિવાય. હર હર મહાદેવ.

Rath Yatra

HTCC દ્વારા ભગવાન જગન્નાથ ની રથયાત્રા નું આયોજન કરવા માં આવ્યું. આરતી, રથયાત્રા અને મહાપ્રસાદ સાથે ભક્તો એ ઉત્સાહ ભેર ભાગ લીધો. જય જગન્નાથ.

Shri Bhojamama Pran Pratistha Mahotsav

૪ અને 5 જૂને ૨૦૨૨ ના રોજ શ્રી ભોજામામાં ના પ્રાણપ્રતિસ્થા મહોત્સવ યોજાયેલ છે. જેમાં આરતી, વરગોળો, કથા,અને જમણવાર રાખવામાં આવેલ છે. If any enquiry and sponsorship Contact:Jayeshbhai: 803-987-2005Pravinbhai: 803-987-2006Temple…

Hanuman Jayanti

હનુમાન જયંતિ નિમિત્તે HTCC દ્વારા મહા આરતી, હનુમાન ચાલીસા અને રામ કથા નું આયોજન કરવામાં આવ્યું. ||ૐ હં હનુમંતે નમઃ||

Holi

HTCC સાથે રંગો ના તહેવાર હોળી ને મનાવો. હોલિકા દહન અને પૂજન સાથે મહા પ્રસાદ. If any enquiry and sponsorship Contact:Jayeshbhai: 803-987-2005Pravinbhai: 803-987-2006Temple Ph: 803-531-7522

Maha Shivratri

HTCC દ્વારા મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના. શિવ કથા, શિવ અભિષેક, ભજન અને આરતી માં જોડાવા સંપર્ક કરો. If any enquiry and sponsorship Contact:Jayeshbhai: 803-987-2005Pravinbhai: 803-987-2006Temple Ph: 803-531-7522