કૃષ્ણ જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ.
HTCC દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી. કૃષ્ણ કથા સાંભળતા આખું વાતાવરણ કૃષ્ણમય બની ગયું.
“નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી”
||જય શ્રી કૃષ્ણ||
If any enquiry and sponsorship Contact:
Jayeshbhai: 803-987-2005
Pravinbhai: 803-987-2006
Temple Ph: 803-531-7522